Posts

અમી ભરેલી નજર રાખો મેવાડના શ્રીનાથજી Ami Bhareli Najaru rakho Mewad na Shrinathji

અમી ભરેલી નજર રાખો મેવાડના શ્રીનાથજી Ami Bhareli Najaru rakho Mewad na Shrinathji અમી ભરેલી નજર રાખો મેવાડના શ્રીનાથજી  દર્શન ધો દુ:ખડા કાપો... મેવાડના શ્રીનાથજી. ચરણ કમળમાં શીશ નમાવું વંદન કરું હું શ્રીનાથજી દયા કરીને ભક્તિ દેજો ...મેવાડના શ્રીનાથજી  હું દુઃખીયારો તારે દ્વારે આવી ઊભો શ્રીનાથજી  આશીષ દેજો ઉરમાં લેજો. ...મેવાડના શ્રીનાથજી તારે ભરોસે જીવન નૈયા હાંકી રહ્યો શ્રીનાથજી બની સુકાની પાર ઊતારો...મેવાડના શ્રીનાથજી  ભકતો તારા કરે વિનંતી સાંભળજો શ્રીનાથજી  મુજ આંગણમાં વાસ તમારો... મેવાડના શ્રીનાથજી અમી ભરેલી નજર રાખો.

શ્રીનાથજીનો ધ્વની મથુરામાં શ્રીનાથજી ગોકુલમાં શ્રીનાથજી Shrinathji no Dhwani Mathura ma Shrinathji Gokulma Shrinathji

 શ્રીનાથજીનો ધ્વની મથુરામાં શ્રીનાથજી ગોકુલમાં શ્રીનાથજી Shrinathji no Dhwani Mathura ma Shrinathji Gokulma Shrinathji શ્રીનાથજીનો ધ્વની – મથુરામાં શ્રીનાથજી  મથુરામાં શ્રીનાથજી ગોકુલમાં શ્રીનાથજી યમુનાજી કાંઠે રમતા રંગીલા શ્રીનાથજી  રંગીલા શ્રીનાથજી અલબેલા શ્રીનાથજી વલ્લભકુળના વ્હાલા બોલો રંગીલા શ્રીનાથજી  મધુવનમાં શ્રીનાથજી કુંજવનમાં શ્રીનાથજી વૃંદાવનમાં રાસ રમંતા રંગીલા શ્રીનાથજી  નંદગામ શ્રીનાથજી બરસાને શ્રીનાથજી કામવનમાં ક્રીડા કરતા રંગીલા શ્રીનાથજી  દાનગઢ શ્રીનાથજી માનગઢ શ્રીનાથજી સાંકડીખોરે ગોરસ ખાતા રંગીલા શ્રીનાથજી  સંકેતમાં શ્રીનાથજી વનવનમાં શ્રીનાથજી | ગદ્ગરવનમાં રાસ રમતાં રંગીલા શ્રીનાથજી  ગોવર્ધનમાં શ્રીનાથજી મારગમાં શ્રીનાથજી માનસી ગંગામાં મન હરતાં રંગીલા શ્રીનાથજી  રાધાકુંડ શ્રીનાથજી મારગમાં શ્રીનાથજી ચંદ્રસરોવર ચોકે રમતા રંગીલા શ્રીનાથજી  વૃક્ષ વૃક્ષ શ્રીનાથજી ડાળ ડાળ શ્રીનાથજી . પત્ર પત્ર ને પુષ્પ રમતા રંગીલા શ્રીનાથજી  અન્યોરમાં શ્રીનાથજી ગોવિન્દકુંડ શ્રીનાથજી અપ્સરાકુંડે આનંદ કરતાં રંગીલા શ્રીનાથજી  ગલી ગલી શ્રીનાથજી કુંજ કુંજ શ્રીનાથજી સુરભિ કુંડે સ્નાન કરતા રંગીલા

હરિ તારાં હજાર નામ કયે નામે લખવી કંકોતરી Hari tara chhe hazaar naam kaye naame lakhvi kankotri

 હરિ તારાં છે હજારનામ  હરિ તારાં હજાર નામ કયે નામે લખવી કંકોતરી  રોજ રોજ બદલે મુકામ કયે ગામે લખવી કંકોતરી  મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળીઓ દ્વારિકાનો રાય રણછોડ...કયે  કોઈ સીતારામ કહે કોઈ રાધેશ્યામ કહે કોઈ કહે નંદનોકિશોર.....કયે  ભક્તોની રાખી ટેક રૂપ ધર્યા તે અનેક - અંતે તો એકનો એક .....કયે  ભક્તો તારા અપાર ગણતાં ન આવે પાર પહોંચે ન પૂરો વિચાર.....કયે  નરસિંહ મહેતાનો સ્વામી શામળીઓ મીરાંનો ગિરીધર ગોપાળ....કયે

દર્શન ઘો મા શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી Darshan dyo maa shri yamunaji hu to bija kasha thi nathi raji

દર્શન  ઘો મા શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી..  પાન કરાવો અમૃત જલનાં જોર હઠાવો માયા બળનાં  રટણ કરાવો શ્રી રાધાવરનાં દર્શન  ઘો મા શ્રીયમુનાજી.  સરને  પડ્યો છું દુઃખડાં કાપો તાપ નિવારી સુખડાં આપો  યુગલ સ્વરૂપ મારા હૃદયમાં સ્થાપો દર્શન ઘો મા શ્રીયમુનાજી.  અહર્નિશ સેવામાં દિન ગાળું કૃષ્ણ કૃપાળુ દીનતા માગું  અવિચળ પદ માગું પાયે લાગું દર્શન ધો મા શ્રી યમુનાજી...  માયાજાળ ટાળો શ્રી મહારાણી માજી લીલામાં લો તાણી  દૈવી જીવ ઉપર કરુણા આણી દર્શન ઘો મા શ્રી યમુનાજી...  છોડાવી દો વિષયાસક્તિ માનસી સેવામાં અનુરક્તિ  શ્યામ ચરણમાં ઘો મા દ્રઢ ભક્તિ દર્શન ઘો મા શ્રી યમુનાજી...  દુર્ગુણ મારા કાઢી નાખો વાંક અમારો હોય તો સાંખો  વ્રજમાં વાસ કરું એમ મુખ ભાખો દર્શન  ધો મા શ્રીયમુનાજી... લાલા લહેરી સેવક તારો દીન થઈ આયો અતિ દુઃખિયારો  ઉગરવાનો બીજો મા નથી આરો દર્શન ધો મા શ્રી યમુનાજી., English Translation : Darśana  ghō mā śrī yamunājī, huṁ tō bījā kaśāthī nathī rājī..  Pāna karāvō amr̥ta jalanāṁ jōra haṭhāvō māyā baḷanāṁ Raṭaṇa karāvō śrī rādhāvaranāṁ darśana  ghō mā śrīyamunājī.  Saranē  paḍyō chuṁ duḥkh

ચતુ:શ્લોકી

Image
  ચતુ:શ્લોકી સર્વદા સર્વભાવેન, ભજનીયો વ્રજાધિપઃ । સ્વસ્યાયમેવ ધર્મોહિ, નાન્યઃ કવાપિ કદાચન (1) એવં સદા સ્મ કર્તવ્ય, સ્વયમેવ કરિષ્યતિ |  પ્રભુ: સર્વસમર્થોહિ, તતો નિશ્વિન્તતાં વ્રજેત (2)  યદિ શ્રી ગોકુલાધીશો, ધૃતઃ સર્વાત્મના હૃદિ ।   તતઃ કિમપર બ્રહૂહિ, લૌકિકૈવૈદિકૈરપિ (3)   અતઃ સર્વાત્મના શશ્ચંદ્ ગોકુલેશ્વર પાદયો: ।  સ્મરણં ભજન ચાપિ, નત્યાજયમિતિ મે મતિઃ (4)    II ઈતિ શ્રીમદ્ વલ્લભાચાર્ય - વિરચિતં ચતુઃશ્લોકી સંપુર્ણમ્ ॥ Catu:Ślōkī sarvadā sarvabhāvēna, bhajanīyō vrajādhipaḥ. Svasyāyamēva dharmōhi, nān'yaḥ kavāpi kadācana (1) Ēvaṁ sadā sma kartavya, svayamēva kariṣyati |  prabhu: Sarvasamarthōhi, tatō niśvintatāṁ vrajēta (2)  yadi śrī gōkulādhīśō, dhr̥taḥ sarvātmanā hr̥di.   Tataḥ kimapara brahūhi, laukikaivaidikairapi (3) Ataḥ sarvātmanā śaścand gōkulēśvara pādayō: .  Smaraṇaṁ bhajana cāpi, natyājayamiti mē matiḥ (4)    II īti śrīmad vallabhācārya - viracitaṁ catuḥślōkī sampurṇam.

શ્રી ગોવિંદ દામોદર સ્તોત્ર

Image
શ્રી ગોવિંદ દામોદર સ્તોત્ર કરારવિન્દેન પદારવિન્દે મુખારવિન્દે વિનિવેશયનમ્ ।  વટસ્ય પત્રસ્ય પુટે શયાને બાલે મુકુન્દે મનસા સ્મરામિ (1)  શ્રીકૃષ્ણ ગોવિન્દ હરે મુરારે ! હે નાથ નારાયણ વાસુદેવ જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ (2)    વિકેતુકામા કિલ ગોપકન્યા મુરારિપાદાર્પિતચિત્તવૃતિઃ । દધ્યાદિક મોહવશાદવોચદ્ ગોવિન્દ દામોદર માધવેતિ (3)   ગૃહે ગૃહે ગોપવધૂકદમ્બા સર્વે મિલિત્વા સમવાય યોગમ્ । પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યે ગોવિન્દ દામોદર માધવતિ (4)  સુખંશયાના નિક્કે નિડપે નામાનિ વિષ્ણપ્રવઈન્ત મદ I   તે નિશ્ચિંત તન્મયાં વ્રજન્તિ ગોવિન્દ દામોદર માધવેતિ (5)    જિદ્ધે ! સંવ ભજ સુનદરણિ નામાનિ કૃષ્ણસ્ય મનોણિ સમસ્તભક્તાર્તિવિનાશનાનિ ગોવિન્દ દામોદર માધવેતિ (6)    સુખાવસાન ઈદમેવ સાર દુ:ખાવસાને ઈદમેવ થમ દેહાવસાને ઈદમેવ જાપ્ય ગોવિન્દ દામોદર માધવેતિ (7) શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણો । જિહવે ! પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવેતિ (8)  જિવે રસજ્ઞે મધુરપ્રિયા દ્વં સત્યં હિત ત્વાં પરમં વદામિ । આવર્ણવેથા મધુરાક્ષરાણિ ગોવિન્દ દામોદર માધવેતિ (9)   ત્વામેવ યાચે મમ દેહિ જિ

શ્રીક્રિષ્ણાશ્રય

Image
  શ્રીક્રિષ્ણાશ્રય  સર્વમાર્ગે નષ્લેષુ, ક્લૌ ચ ખલધર્મિણિ । પાખંડપ્રચુરે લોકે, કૃષ્ણ એવ ગતિર્મમ ||1||   મલેચ્છાક્રાન્તપુ દેશેષુ, પાપૈકનિલયેષુ ચ । સત્પીડા વ્યગ્રલોકેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ ||2||    ગંગાદિ તીર્થ વર્યેષુ, દુખૈરેવાવૃતેષ્ઠિહ । તિરોહિતાધિદેવેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ ||3||    અહંકારવિમૂઢેષુ, સત્યુ પાપાનુવર્તીપુ । લાભપૂજાર્ચ યત્નેષુ, કૃષ્ણ એવ ગતિર્મમ||4||    અપરિજ્ઞાન નધ્યેષુ, મંત્રેવ્રતયોગિષુ | તિરોહિતાર્થદેવેષુ, કૃષ્ણ નાનાવાદ એવ ગતિર્મમ||5||  નાનાવાદ વિનાસ્તેષુ સર્વકર્મ વ્રતાદિષુ  પાખંડેકપ્રયત્નેપુ, કૃષ્ણ એવગતિર્મમ્ ||6|| અજામિલાદિોષાણાં, નાશકોનુભવેતિ જ્ઞાપિતાખિલામાહાત્મ્યા, કૃષ્ણ એવ ગતિર્મમ ||7|| પ્રાકૃતાઃ સકલા દેવા, ગણિતાનન્દકં બૃહત્ । પૂર્ણાનંદો હરિસ્તસ્માત્, કૃષ્ણ એવ ગતિર્મમ||8|| વિવેકધૈર્યભકત્યાદિ રહિતસ્ય વિશેષતઃ  પાપાસકતસ્ય દીનસ્ય, કૃષ્ણ એવ ગતિર્મમ ||9||  સર્વસામર્થ્યસહિત, સર્વત્રૈવાખિલાર્થકૃત્ |  શરણસ્થસમુદ્ધાર, કૃષ્ણે વિજ્ઞાપયામ્યહમ્ ||10||    કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રં, યઃ પઠેત્ કૃષ્ણ સન્નિધો ।  તસ્યાશ્રયો ભવેત્ કૃષ્ણ, ઈતિ શ્રીવલ્લભોબ્રવીત્ ||11|| -----------------------------